બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો


બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ જવાહર નગર ખાતે આવેલ કેલોરેક્સ પ્રિ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્લે ગ્રુપ અને નર્સરી,KG 1,2 ના વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળામાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવામાં માટે જોનીભાઈ દરેડવાળા અને નેહલબેન જોનીભાઈ કુંવરાણી ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રતિનિધિ વનરાજભાઈ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.