૧૫-ભાવનગર/બોટાદ જિલ્લા સંસદીય વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવ - ૨૦૨૨ આજરોજ બોટાદ આદર્શ વિદ્યાલય - હડદડ ખાતે *સાંસદ ખેલ સ્પર્ધા* અંતર્ગત વિવિધ રમત નું આયોજન થયું હતું, - At This Time

૧૫-ભાવનગર/બોટાદ જિલ્લા સંસદીય વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવ – ૨૦૨૨ આજરોજ બોટાદ આદર્શ વિદ્યાલય – હડદડ ખાતે *સાંસદ ખેલ સ્પર્ધા* અંતર્ગત વિવિધ રમત નું આયોજન થયું હતું,


૧૫-ભાવનગર/બોટાદ જિલ્લા સંસદીય વિસ્તારમાં
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવ - ૨૦૨૨
આજરોજ બોટાદ આદર્શ વિદ્યાલય - હડદડ ખાતે *સાંસદ ખેલ સ્પર્ધા* અંતર્ગત વિવિધ રમત નું આયોજન થયું હતું, ખુબ મોટી સંખ્યા માં રમતવીરો જોડાયા હતા, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી - રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર - બોટાદ સાંસદ શ્રી મતિ ડો. ભારતીબેન ધીરુભાઈ શિયાળ તેમજ પૂર્વ મંત્રી અને બોટાદ ધારાસભ્ય શ્રી સૌરભ ભાઈ પટેલ, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા તેમજ દરેક હોદેદારો, કાર્યકર્તાઓ તેમજ રમત ગમત અધિકારી તેમજ કોચ ઉપસ્થિત રહ્યાં હતા અને સાથે સાથે તેમને વિજેતા રમત વીરોને પ્રમાણ પત્રક પણ એનાયત કરવામાં આવ્યા. આ કાર્યકમ માં યુવા મોરચા ના ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો.. 🏀⛹🏻‍♂️🏋🏻‍♂️🥇🥈


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.