મોટા દડવા ગામે દારૂનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો - At This Time

મોટા દડવા ગામે દારૂનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો


મોટા દડવા ગામે દારૂનું વેચાણ કરતો ઇસમ ઝડપાયો

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હ તા દરમ્યા ન ફરતા - ફરતા કલાક -૨૩ / ૨૦ વાગ્યે મોટા દડવા ગામે રામાપીરના મંદરી પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટા દડવા ગામે જશાપર રોડ ૬૬ કે.વી વીજ સ્ટેશનની બાજુમા રહેતો ચીમનભાઇ બાબુભાઇ જસાણી યા જાતે - દેવીપુજક તેના રહેણાંક મકાને દેશી દારૂ રાખી વેચાણ કરે છે અને હાલ દારૂનું વેચાણ કરવાનું ચાલું છે.તેવી ચોક્કસ હકિકત વાળી જગ્યાએ પહોંચતા લોખંડની ડેલી આવેલ હોય જયાં જઇ ચીમનભાઇ નામનો સાદ પાડતા એક ઇસમ બહાર આવેલ જેનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનું નામ ચીમનભાઇ બાબુભાઇ જસાણીયા જાતે - દેવીપુજક ઉ.વ -૪૩ ધંધો - મજુરી ૨ હે - મોટા દડવા ગામ જશાપર રોડ તા.ગોંડલ વાળો હોવાનું જણાવેલ. જેથી ઇસમ પાસે આવુ દેશી દારુ જેવુ કેફી પ્રવાહી પોતાના રહેણાંક મકાને વેચાણ અર્થે રાખવા સબબ કોઇ પાસ - પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનું કહેતા પોતાની પાસે કોઇ આધાર નહીં હોવાનું જણાવતા ઇસમએ પાસ - પરમીટ વગર , ગેરકાયદેસર પોતાના રહેણાંક મકાનની સાઇડ મા અવેલ કરીયાણા ની દુકન મા ટેબલ નીચે એક પ્લાસ્ટીકની થેલી પડેલ હોય જે પ્લાસ્ટીકની થેલીમા દેશી દારુની પ્લા.ની કોથળીઓ નંગ -૩૦ દે શી દારુ આશરે લીટર- ૫ કિ.રૂ. - ૧૦૦ નો વેચાણ અર્થે રાખી પ્રોહી . એક્ટ કલમ -૬૫ ( એ ) ( એ ) મુજબનો ગુન્હો કરતા અટક કરી હતી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.