ગોડલાધાર ગામે જલા સાકળીયાની થઈ ધરપકડ - At This Time

ગોડલાધાર ગામે જલા સાકળીયાની થઈ ધરપકડ


ગોડલાધાર ગામે જલા સાકળીયાની થઈ ધરપકડ

જસદણ પોલીસ સ્ટાફ સ.વા.માં ગામડા એ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ફરતા ફરતા કલાક ૧૦/૦૦ વાગ્યે ગોડલાધાર ગામમાં પહોંચતા એક ઈસમ જાહેરમા કેફી પ્રવાહી પી લથડીયા ખાતા જોવામા આવતા તુરતજ પોલીસે રૂબરૂમા નામ ઠામ પુછતા જલાભાઇ વીહાભાઇ સાકળીયા જાતે.કોળી ઉવ .૪૦ ધંધો.ખેતી રહે.ગોડલાધાર ગામ , હનુમાન પરા તા.જસદણ જી.રાજકોટવાળો હોવાનુ જણાવેલ . ઇસમને આવુ કેફી પ્રવાહી પી જાહેરમા નીકળવા બાબતે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો જસદણ પોલીસ રજુ કરવાનુ જણાવતા નહી હોવાનુ જણાવેલ.જેથી મજકુર ઇસમે પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી મુજબ નો ગુન્હો કરતા જસદણ પોલીસે જલાભાઇ વીહાભાઇ સાકળીયાની ધરપકડ કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.