89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના માળિયા હાટીના તાલૂકા માં ભાજપ વિરોધી લાગ્યા બેનરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pltmd3znchhilkex/" left="-10"]

89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના માળિયા હાટીના તાલૂકા માં ભાજપ વિરોધી લાગ્યા બેનરો


હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠક ના
માળીયા હાટીના તાલુકા માં અનુસૂચિત જાતિ સમાજ દ્રારા લગાવ્યા બેનરો

ઉનાકાંડના કેસ પાછા ખેંચો
સમાજ ઉપર અન્યાય બંધ કરો નાં લાગ્યા બેનરો

અન્યાય બંધ કરો પછી ભાજપનાં લોકો સમાજ મા પ્રવેશ કરો અમારા વિસ્તાર માં ભાજપને પ્રવેશ કરવો નહીં તેવા લાગ્યા બેનરો

માળીયા હાટીના તાલૂકા માં લાગ્યા બેનરો
માળીયા હાટીના તાલુકાના અવાણિયા, અમરાપુર, ,ગોતાણા, ગળોદર, અવાણિયા, જૂથળ, ધાબ્રાવડ, ગડુ, સહિત ગામડા માં અનુસુચિત જાતિ સમાજ ના યુવાઓ એ લગાવ્યા બેનરો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]