ધંધુકા તાલુકા ના રંગપુર ગામ ખાતે ધંધુકા નીલકંઠ દાંતના ડો જયરાજસિંહ વાળા દ્વારા ફ્રી સર્વ નિદાન કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/plgyzoamf1pg8gng/" left="-10"]

ધંધુકા તાલુકા ના રંગપુર ગામ ખાતે ધંધુકા નીલકંઠ દાંતના ડો જયરાજસિંહ વાળા દ્વારા ફ્રી સર્વ નિદાન કેમ્પ યોજાયો.


ધંધુકા તાલુકા ના રંગપુર ગામ ખાતે ધંધુકા નીલકંઠ દાંતના ડો જયરાજસિંહ વાળા દ્વારા ફ્રી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

૭૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર પ્રાથમિક શાળામાં નિદાન અને સારવાર કેમ્પ યોજાયો સભ્યોની સુખાકારી કે સેવાની પ્રાથમિકતા સવારે 11 થી 2:00 વાગ્યા સુધી રંગપુરના પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ના રંગપુર ગામ ખાતે સેવા સંસ્થા તથા ડૉ. જયરાજસિંહ આર વાળા ( નિલકંઠ દાંતનું દવાખાનું - ધંધુકા ) તથા ડૉ. રિંકુબા જે વાળા ના દ્વારા ફ્રી સર્વ નિદાન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં રંગપુર ગ્રામ્ય વિસ્તારના ૭૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

જેમાં દરેક દર્દી ની ફ્રી ચેક અપ તથા બીપી તથા ડાયાબિટીસ ની તપાસ તથા દાંત ને લગતા તમામ રોગો ની તપાસ તથા જરૂરી દવા આપવા માં આવી હતી .જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]