રૈયોલીડાયનાસોર કેન્ટીન બંધથતાંમહિલાઓ બેરોજગાર સખી સંઘની મહિલાઓનુંપ્રાંતને આવેદન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/piybtl0ogh3x6nmr/" left="-10"]

રૈયોલીડાયનાસોર કેન્ટીન બંધથતાંમહિલાઓ બેરોજગાર સખી સંઘની મહિલાઓનુંપ્રાંતને આવેદન


રૈયોલી ગામે 2019માં પુવૅ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મ્યુઝિયમ ફેસ - 1નું 8 5 2019 ના રોજ ઉદ્દઘાટન કરાયું હતું. મ્યુઝિયમમાં કેન્ટીન ચલાવવા માટે મહિલાઓને રોજગારી મળે તે માટે ‘રામનાથ સખી સંઘ‘ની મહિલાઓ દ્વારા તાત્કાલિક કેન્ટીન ચાલુ કરી હતી. જે કેન્ટીન મંગળવારે બાલાસિનોર મામલતદાર દ્વારા ખાલી કરાવી દેવાઇ હતી. કેન્ટીનનો સમાન બહાર મૂકી
દેવાયો હતો. ત્યારે રામનાથ ગ્રામ સખી સંઘની મહિલાઓ બેરોજગાર થતા બાલાસિનોર પ્રાંતને આવેદન આપ્યું જેમા જણાવ્યું છે કે મ્યુઝિયમમાં જે તે સ્ટાફના માણસો તથા કોન્ટ્રાકટર કંપની ‘વામા‘ કંપનીની મહીલાઓ પ્રત્યે કાળી નજર કરી તા. 20 માર્ચે મહિલાઓનો જીવન નિર્વાહ અને રોજગાર છીનવી લેવાયો હતો. તેમજ કેન્ટીનમાંથી ઓરમાયું વર્તન કરી તાત્કાલિક કેન્ટીન ખાલી કરાવી હતી.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]