રાજકોટની દેવડા સ્કૂલે સ્વચ્છતા, પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ સહિતના મુદ્દે દેશમાં આઠમો ક્રમ મેળવ્યો - At This Time

રાજકોટની દેવડા સ્કૂલે સ્વચ્છતા, પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ સહિતના મુદ્દે દેશમાં આઠમો ક્રમ મેળવ્યો


નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ-2022માં સૌરાષ્ટ્રની 4 શાળાને સ્થાન મળ્યું​​​​​​​

ભારત સરકારના શિક્ષણ વિભાગે દેશના વિવિધ રાજ્યોની પ્રાથમિક સ્કૂલો માટે સ્વચ્છતા પુરસ્કારની જાહેરાત કરી છે. વિવિધ રાજ્યોમાંથી સરકારી સ્કૂલોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી 10 જેટલી શાળાઓની પસંદગી થઇ છે. જેમાં ટોપ 10માં ગુજરાતની 3 શાળાનો સમાવેશ થયો છે. જેમાં રાજકોટની દેવડા પ્રાથમિક શાળાએ દેશભરમાં આઠમો ક્રમ મેળવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.