પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી ડાંગરની વાવણી માટે પાનમ કેનાલ મારફતે ૫૦ ક્યુસેક પાણી છોડતા - At This Time

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી ડાંગરની વાવણી માટે પાનમ કેનાલ મારફતે ૫૦ ક્યુસેક પાણી છોડતા


શહેરા તાલુકાના ૮૦ ગામોને ૧૦ હજાર હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી માટે ૨૭ જુલાઈ સુધી તબક્કાવાર ૫૦૦ પાણી છોડાશે.

પંચમહાલ જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ચોમાસાની સીઝન ચાલતી હોવાથી આગામી સમયમાં પાનમડેમમાં પાણીની આવકમાં વધારો થઈ શકે તેમ છે
હાલ ડાંગરની વાવણી માટે પાણીની જરૂરિયાત હોવાથી પંચમહાલ જિલ્લામાં પાનમ કેનાલ સમાવિષ્ટ ડાંગર પકવતા ખેડૂતોના હિતમાં કાના મુખ્ય કેનાલ અને હાઈલેવલ કેનાલમાં પાણી આપવાની રજૂઆતને ધ્યાનમાં લઇ પાનમ વિભાગ દ્વારા પાનમ ડેમમાંથી પાનમ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવાનો સલાસહકાર ની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.