સાબરકાંઠા જિલ્લામાં:- દારૂબંધીના લીરેલીરા... કલેકટર કચેરીમાં બિયરના ખાલી ટીનનો જથ્થો.કલેકટર કચેરીમાં બીયર પાર્ટી થતી હોવાની શક્યતા.. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં:- દારૂબંધીના લીરેલીરા… કલેકટર કચેરીમાં બિયરના ખાલી ટીનનો જથ્થો.કલેકટર કચેરીમાં બીયર પાર્ટી થતી હોવાની શક્યતા..


સાબરકાંઠા જિલ્લામાં:-
દારૂબંધીના લીરેલીરા...

કલેકટર કચેરીમાં બિયરના ખાલી ટીનનો જથ્થો.કલેકટર કચેરીમાં બીયર પાર્ટી થતી હોવાની શક્યતા..

સ્ટોર રૂમની અંદરથી મોટી સંખ્યામાં ખાલી બિયરના ટીન પડેલા દેખાયા.જિલ્લા કલેકટર દ્વારા સીસીટીવી ચેક કરાવવાની જરૂર..

ઓફિસ સમય બાદ કલેક્ટર કચેરીમાં બીયર પાર્ટી થતી હોવાની શક્યતાઓ.

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.