2/ઓક્ટોબર એટલે - At This Time

2/ઓક્ટોબર એટલે


*2/ઓક્ટોબર*
*રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મ જયંતિએ ગુજરાત ના ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક ડો જીતુભાઈ અને એમની ટીમ દ્વારા 111/ખજૂરી ના વુક્ષો વાવવામાં આવ્યા આપણા રાષ્ટ્રપીતા ને શ્રદ્ધાપૂર્વક ભાવસુમન અર્પણ કર્યા*

*શુભ પ્રસંગે લોકો વધુમાં વધુ વુક્ષો વાવે અને પ્રયૉવરણ ની જાવણણી કરે એક શુભ સંદેશ આપવામાં આવ્યો*

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.