ગાંધીનગરના આદીવાડા પાસે ટ્રકની ટક્કરે એકટીવા ચાલકનું કમકમાટી ભર્યું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pbqnqka8p8frmkqz/" left="-10"]

ગાંધીનગરના આદીવાડા પાસે ટ્રકની ટક્કરે એકટીવા ચાલકનું કમકમાટી ભર્યું મોત


ગાંધીનગરના આદીવાડા પાસે આઇસરે એકટીવા ચાલકને ટક્કર મારતા ગાંધીનગર જિલ્લાના જલુન્દ ગામના યુવાનનું મોત નીપજ્યું હતું. યુવક પોતાનું એક્ટિવા નંબર GJ18 DK 7687 લઈને બપોરના સમયે નોકરી પર આવી રહ્યો હતો તે સમયે આદિવાડા પાસે આઇસર નંબર GJ 02 Z 8655 ને બેફામ રીતે વાહન હંકારી એક્ટિવાને ટક્કર મારતા ઘટનાસ્થળે એકટીવા ચાલક પટકાતા તેનું મોત થયું હતું આ બનાવ મુદ્દે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી લાશ ને પીએમ અર્થે ગાંધીનગર સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતી તથા આઇસર ટ્રકના ડાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]