આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં - At This Time

આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં


આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં ઓબીસી સમાજની 10% અનામત રદ કરવાના અનુસંધાને, 27% અનામતની માંગ સાથે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ના કલેક્ટર ચીટનીશ સા. કનકસિંહ ગોહિલ ને આવેદન પત્ર રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠા ગોપાલસિંહ ઠાકોર (એડવોકેટ &નોટરી, પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (શિક્ષક પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (જિલ્લા પ્રમુખ) અજયસિંહ પરમાર (એડવોકેટ, જિલ્લા મિડિયા સેલ કન્વીનર) હિરસિંહ પરમાર (સંરપચ વાંટડા) જેઠાભાઈ કાપડિયા (વાંટડા) ધવલ સુથાર , વગેરે દ્વારા આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.