સાબરકાંઠા હિંમતનગર વિધાનસભા સીટના ઉમેદવાર વિ.ડી ઝાલા ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત - At This Time

સાબરકાંઠા હિંમતનગર વિધાનસભા સીટના ઉમેદવાર વિ.ડી ઝાલા ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત


સાબરકાંઠા

હિંમતનગર વિધાનસભા સીટના ઉમેદવાર વિ.ડી ઝાલા ભાજપના કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત

. ગાંભોઈ પાસે આવેલ રાધે હોટલમાં કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત

સર્વ જ્ઞાતિસમાજ આગેવાનો અને સર્વ સમાજના ના લોકો હાજર રહ્યા

કાર્યકર્તાઓ દ્વારા એક જૂથ છે વી.ડી ઝાલા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારા લગાવ્યા

રિપોર્ટર....અશોક. નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.