ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસાના પાંચ પીપળવાના સીમ વિસ્તારમાંથી ખોખર દીપડો પકડાયો તંત્રએ રાહતનો શ્વાસ લીધો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસાના પાંચ પીપળવાના સીમ વિસ્તારમાંથી ખોખર દીપડો પકડાયો તંત્રએ રાહતનો શ્વાસ લીધો


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક પાંચ પીપળવા ગામની સીમમાં આવેલ ખેડૂતની વાડીએ રાખેલ પીંજરુ રાખેલ હતુ દીપડો કેદ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે પાંચ પીપળવા ગામ ની સીમમાં હજુ પણ અનેક દીપડાઓ આટા ફેરા કરી રહ્યા હોવાથી ભાય ભીંત બનેલા ખેડૂતો વાડીએ જતા ડરીને લાગણી અનુભવી રહ્યા છે આ વિસ્તારમાં વન વિભાગ દીપડાઓને પકડવાની જહમત ચાલુ રાખે તેવી માંગણી કરી રહ્યા છે

ડોળાસા ગામ નજીક આવેલ પાંચ પીપળવા ગામની તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી અનેક ખુખાર દીપડાઓ આટા ફેરા કરી રહ્યા હતા જેમાં કેટલીક વખત સામી સાંજે પણ દીપડા આટા ફેરા મારતા જોવા મળે છે અનેકવાર માલ ઢોરનું પણ મારા કર્યું હતું જેના કારણે વાડીએ રહેતા ખેડૂતો અને ગામમાંથી આવવા જનતા ગામજનોમાં ભાઈની લાગણી પ્રચરી હતી આ બાબતે રામજોનો એ દીપડાઓને કેદ કરવા વન વિભાગને જાણ કરી હતી
નોંધનીય છે કે
પાંચ પીપળવા ગામની સીમ વિસ્તારમાં સિંહ દીપડાઓ જેવા પ્રાણી પશુઓ પ્રાણી અને મરણ સરળતાથી મળી રહેતું હોવાથી સાથે રહેવા માટે ઉત્તમ જગ્યા મળી રહે છે જેથી કાયમી માટે આ વિસ્તારમાં દીપડાઓ અને સિંહણ ધામા નાખી પડ્યા આથરીયા જોવા મળે છે જેમાં ક્યારેક દીપડાઓ હીંચ કૃતિ કરીને લોકો ઉપર હુમલો કરે છે ત્યારે ચાર દિવસ પહેલા આ વિસ્તારમાં દીપડો કે થયો હતો હજુ આ વિસ્તારમાં અનેક દીપડાઓ આ વિસ્તારમાં અને દિપડાઓ ફરી રહ્યા હોવાથી વન વિભાગ પાંજરે પુરવા માટે અભિયાન ચલાવી તેની ગ્રામજનોમાં માગણી કરી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.