બોટાદ પોલીસે ગણતરીની કલાકમાં ૮ વર્ષ ની બાળકીની હત્યાનો ભેદ ઉકેલ આરોપીને ઝડપી લીધો. - At This Time

બોટાદ પોલીસે ગણતરીની કલાકમાં ૮ વર્ષ ની બાળકીની હત્યાનો ભેદ ઉકેલ આરોપીને ઝડપી લીધો.


ભગવાનપરાવિસ્તારમાં ગત રાત્રીનાઅવાવરુ જગ્યાએથી ૮ વર્ષની બાળકીનો મૃતદેહમળી આવતા ચકચાર મચી જવા પામી હતી જયારેઘટનાની જાણ થતાં
જિલ્લા પોલીસ વડા બળોલીયા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી પીઆઈ રીઝવી,પીઆઈ દેસાઈ, એસઓજી સહિતપોલીસ કાફલો ઘટનાસ્થળે
પહોંચી તપાસ હાથ ધરીહતી અને પોલીસે ગણત્રરીની કલાકમાબાળકીની હત્યાનો ભેદ ઉકેલી આરોપીને દબોચીલીધો હતો.બોટાદના ગઢડા બોટાદશહેરના ઢાકણીયા રોડપરસમગ્ર રોડપર શીવનગર મા રહેતો
રાજેશ ઉર્ફે રાજુ દેવસનગ ચૌહાણ ઉ.૩૯ નામનાશખ્સ બાળકી પર દુષ્કર્મ
કરી ને બાળકીની હત્યા નિપજાવી હતી ઘટનાની માહિતી બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપી હતી . બોટાદ પોલીસે ગણત્રરીના કલાકોમાં હત્યાનો ભેદ
ઉકેલી આરોપીની ધરપકડ કરવામાં આવતા સમગ્ર બોટાદ જિલ્લામાં પોલીસની સારી કામગીરીને લોકોને બિરદાવી રહ્યા હતા.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.