રાજકોટમાં 'તું બેન સાથે કેમ ઝઘડો કરે છે' કહી બનેવી પર બે સાળા સહિત ત્રણ શખ્સોનો છરીથી હુમલો - At This Time

રાજકોટમાં ‘તું બેન સાથે કેમ ઝઘડો કરે છે’ કહી બનેવી પર બે સાળા સહિત ત્રણ શખ્સોનો છરીથી હુમલો


રાજકોટમાં પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે ઝુંપડપટીમાં બનેવી પર તેના બે સાળા સહિત ત્રણ લોકોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.