સીમાર ગામનું ગૌરવ વધારતી કારડીયા રાજપૂત સમાજની દીકરી - At This Time

સીમાર ગામનું ગૌરવ વધારતી કારડીયા રાજપૂત સમાજની દીકરી


જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ અને રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ અને માળીયા હાટીના માર્કેટિંગયાર્ડના પ્રમુખ કાનજી ભાઈ યાદવ ની ભાણેજ અને માળીયા હાટીના જૂનાગઢ જીલ્લા સહકારી બેંક માં ફરજ બજાતા મહિપતસિંહ ગોવિંદભાઈ બારડ ની બેન
શ્રી રોશનીબા બારડ ને એસએમએસ ક્લાસ વન હોર્ટીકલચરલ scientist, ICAR, ભારત સરકારમાં પસંદગી થતા સમગ્ર કારડીયા રાજપૂત સમાજનું તેમજ સીમાર ગામનું ગૌરવ વધારતા જૂનાગઢ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટરીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, કારડીયા રાજપૂત સમાજના આગેવાન લક્ષ્મણભાઇ જે.યાદવ, પત્રકાર પ્રતાપ સીસોદીયા, ભાવિન ઠકરાર સહિત સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.