વટવા પોલીસ સ્ટેશન નજીક ગોગા મહારાજના મંદિરના જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થવાના શુભ અવસર પર ડાયરા નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો - At This Time

વટવા પોલીસ સ્ટેશન નજીક ગોગા મહારાજના મંદિરના જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થવાના શુભ અવસર પર ડાયરા નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો


જય ગોગા મહારાજ

વટવા પોલીસ સ્ટેશન નજીક ગોગા મહારાજના મંદિરના જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થવાના શુભ અવસર પર ડાયરા નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો...

વટવા પોલીસ સ્ટેશન નજીક ગોગા મહારાજના મંદિરના જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થવાના શુભ અવસર પર આયોજિત ભવ્ય ડાયરામાં પૂર્વમંત્રી Arjunsinh Chauhan અને ધારાસભ્ય બાબુસિંહ જાદવ સાથે ઉપસ્થિત રહી સૌ નિમંત્રકોને આવા સુંદર આયોજન કરવામાં આવ્યું...

આ દરમિયાન ગુજરાતના ગૌરવ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીજીને 75 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ સ્વરૂપે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.