ધંધુકાની બ્રાંચ કન્યા શાળા નં.૨ ખાતે કાંકરીવાળા પરિવાર દ્વારા બાલિકાઓને ભોજન કરાવવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oryfexmg54f1nq97/" left="-10"]

ધંધુકાની બ્રાંચ કન્યા શાળા નં.૨ ખાતે કાંકરીવાળા પરિવાર દ્વારા બાલિકાઓને ભોજન કરાવવામાં આવ્યું


અમદાવાદ જીલ્લા ના ધંધુકાની બ્રાંચ કન્યા શાળા નં.૨ ખાતે કાંકરીવાળા પરિવાર દ્વારા બાલિકાઓને ભોજન કરાવવામાં આવ્યું

ધંધુકા ની બ્રાંચ કન્યા શાળા નં.૨ માં આશરે એસી જેવી બાલિકાઓને પ્રાર્થના બોલાવી ને કાંકરીવાળા પરિવાર દ્વારા પાવભાજીનું ભોજન કરાવવામાં આવ્યું હતું.

ધંધુકા ની બ્રાંચ કન્યા શાળા નં.૨ માં બાલિકાઓને
કાંકરીવાળા પરિવાર વતી શ્રીમતી અનસુયાબેન હર્ષદભાઈ શાહ(મુંબઈ) પરિવાર તરફથી જૈન પાવભાજીનું ભોજન આપવામાં આવ્યું.શાળા પરિવાર શાહ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બી.આર.સી કો. ઓ ડો.રઘુવીરસિંહ ચુડાસમા,સી.આર.સી.કો. ઓ.શક્તિસિંહ ડાભી અને અનિરુદ્ધસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા.

રીપોર્ટર. : સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]