મોરબી માર્ગ મકાન વિભાગને સરકારની સૂચના તૂટેલા રસ્તા રીપેર કરો - At This Time

મોરબી માર્ગ મકાન વિભાગને સરકારની સૂચના તૂટેલા રસ્તા રીપેર કરો


કાલથી મોરબી હળવદ રોડના ગાબડા બુરાશે મોરબીમાં ચોમાસા દરમિયાન અલગ અલગ માર્ગોને અડધા કરોડનું નુકશાન થયું છે. વિધાનસભા ચૂંટણીના પડધમ વાગતા ની સાથે જ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને પ્રજાને પડતી મુશ્કેલી ધ્યાને લઈ મોરબી જિલ્લામાં વરસાદને પગલે તૂટીફુટી ગયેલા રસ્તાઓ રીપેર કરવા માર્ગ મકાન વિભાગને તાકીદ કરી આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં પેચ વર્કના કામ પુરા કરવા તાકિદ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.