હિંમતનગર ના શહેર મા પસાર થતી હાથમતી કેનાલ છાપરિયા ચોકડી પાસે આવેલા કેનાલ મા મોટુ ગાબડુ પડી જવાથી તાત્કાલિક તંત્ર દ્વારા - At This Time

હિંમતનગર ના શહેર મા પસાર થતી હાથમતી કેનાલ છાપરિયા ચોકડી પાસે આવેલા કેનાલ મા મોટુ ગાબડુ પડી જવાથી તાત્કાલિક તંત્ર દ્વારા


હિંમતનગર ના શહેર મા પસાર થતી હાથમતી કેનાલ છાપરિયા ચોકડી પાસે આવેલા કેનાલ મા મોટુ ગાબડુ પડી જવાથી તાત્કાલિક તંત્ર દ્વારા ગાબડા નુ પુરાણ કરવામાં આવ્યું હતુ..

વરસાદના પાણી ના કારણે કેનાલ ધોવાણ થતાં મોટુ ગાબડુ પડયુ હતું. પાણી નિકાલ માટે ના. મોટા પાઇપ લાઇન પણ ધોવાણ ના કારણે કેનાલ માં નીકળી ને આવી હતી

તો હાલમાં ગાબડુ નુ પુરાણ કરવામાં આવ્યું હતુ ત્યારે હિંમતનગર શહેર લોકો જોવા મોટી ભીડ હતા.

આબીદઅલી ભુરા (સાબરકાંઠા હિંમતનગર)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.