બાવળા ત્રિમૂર્તિ હોસ્પીટલ ખાતે અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું - At This Time

બાવળા ત્રિમૂર્તિ હોસ્પીટલ ખાતે અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું


બાવળા ત્રિમૂર્તિ હોસ્પીટલખાતેભારતના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિન નિમિત્તે બાવળા શહેર સંગઠન દ્વારા ત્રિમૂર્તિ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે બાવળા શહેર સંગઠન પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલ, પૂર્વ પ્રમુખ પી ડી ભાઈ પટેલ,, જિલ્લા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા ભાજપ મીડિયા સેલના કો કન્વીનર દીપકભાઈ ભટ્ટ, મહામંત્રી નરેન્દ્ર ભાઈ રાઘાણી,,યુવા મોરચાના અધ્યક્ષ ઉમંગભાઈ પટેલ,, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તુષારભાઈ ગુર્જર,પ્રભારી પંકજભાઈ ઠાકોર, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ,, પૂર્વ પ્રમુખ કેતનભાઇ પટેલ,સુરેશભાઈ ભરવાડ,, જયંતીભાઈ ભામાણી, મોહબ્બત સંગ સોલંકી, સોશિયલ મીડિયા તથા આઇટીના સુનિલભાઈ રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.