જસદણનાં નવા બસસ્ટેન્ડ માં હવે જોવા મળ્યા આખલા - At This Time

જસદણનાં નવા બસસ્ટેન્ડ માં હવે જોવા મળ્યા આખલા


જસદણ નાં નવા બસ્ટેન્ડ માં હવે મુસાફરી કરવા માટે આખલા પણ આવિચુક્યા એનાથી હવે મુસાફર લોકો માં ડર નો માહોલ જોવા મળ્યો છે મુસાફરો દ્વારા ડેપો મેનેજર ને જાણ કરવા છતાં હજીસુધી કોઈ કાર્યવાહી કરવામાં આવીનથી આથી મુસાફર લોકો દ્વારા એટલુજ કહેવાનું છે કે આનો જલ્દીથી નિકાલ આવે અને ડર નો માહોલ દૂર થાય

એટ દિવસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.