જસદણ ના જસાપર ગામની અંદર વિકાસ કાર્યોના ખાતમુરત કરવામાં આવ્યા. - At This Time

જસદણ ના જસાપર ગામની અંદર વિકાસ કાર્યોના ખાતમુરત કરવામાં આવ્યા.


તારીખ 17/10/2022 ના રોજ જસાપર ગામની અંદર વિકાસ કાર્યોના ખાતમુરત કરવામાં આવ્યા.

જેમાં ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીય, જિલ્લા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ શ્રી પરેશભાઈ રાદડિયા,આજુ બાજુ ગામના સરપંચો અને ગામના આગેવાનો, ગ્રામજનો માતા અને બહેનો એ હાજરી આપેલી. આ વિકાસના કાર્ય માટે ગ્રાન્ટ જિલ્લા પંચાયત ના 15 મા નાણાપંચ માંથી 15 લાખ રૂપિયાની ગ્રામ પંચાયત નવી બનાવવાની,5,80,000/- ની ગર્ભ ગટર,₹2,00,000 ની ટિપરવાન તેમજ અન્ય યોજના માંથી વિકાસના કાર્યોનું ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવેલ.*સૌનો સાથ ગામનો વિકાસ, મારું ગામ મારું ગૌરવ
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.