વિસાવદરના કાલસારી ગામે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત s. P. C. વિન્ટર કેમ્પ યોજાયો. - At This Time

વિસાવદરના કાલસારી ગામે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત s. P. C. વિન્ટર કેમ્પ યોજાયો.


વિસાવદરના કાલસારી ગામે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત s. P. C. વિન્ટર કેમ્પ યોજાયો.
વિસાવદર તાલુકાના કાલસારી ગામ ખાતે આજે તારીખ 5/3/23 ના રોજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વરા કાલસારી પે. શા. મા કાલસારી પે. શા. તેમજ માંડવડ સ્કૂલ દ્વરા સંયુક્ત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સ્કૂલના બાળકોને ભવિષ્યમા ઉપયગી બંને તેવી મહત્વની બાબતોની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે R F ઓ જાડેજા સાહેબ, વિસાવદર સામાજિક આગેવાન રમણીકભાઈ દૂધત્રા તેમજ p i ગઢવી સાહેબ તથા રાઉન્ડ ફોરેસ્ટર ધાર્વી બેન,બ્રહ્મકુમારી મનીષા બેન,રીધી બેન,વી. ડી. પટેલ સાહેબ સીમા બેન વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
બાળકોને વિકાસ અને શિક્ષણ તરફ આગળ વધવા માટે મહાનુભાવો દ્વરા પોતાના મંતવ્યમા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.