કારનું ટાયર ફાટતા કાર ઊંધી વળી ગઈ. - At This Time

કારનું ટાયર ફાટતા કાર ઊંધી વળી ગઈ.


માલપુરના આંકલિયા પાસે એક કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ.
Maruti alto કાર ડીવાઈડર ઉપર ચડી જતા ઊંધી વળી ગઈ.
માલપુરના પીપરાણાના વતની ની ગાડી નું આગળનું ટાયર ફાટતા ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ અને ઊંધી વળી ગઈ. કારચાલક તેની પત્ની અને નાનો બાળક ને કોઈપણ જાતના ઈજા પહોંચી નથી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon