‘રિક્ષા ડિટેન થઇ, દંડના પૈસા દે’ કહી બે શખ્સનો હુમલો - At This Time

‘રિક્ષા ડિટેન થઇ, દંડના પૈસા દે’ કહી બે શખ્સનો હુમલો


સામાન્ય બાબતે મારામારી.

શહેરમાં કાયદો-વ્યવસ્થા કથળી હોય તેમ અસામાજિક તત્ત્વો પોલીસને પણ જાણે ઘોળીને પી ગયા હોય તેમ સરાજાહેર ઘાતક હથિયારો સાથે હુમલો કરી ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં બે શખ્સે ભરબપોરે ત્રિકોણબાગ પાસે લુખ્ખાગીરી આચરી રિક્ષાચાલક યુવાન પર છરી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.