*મહિસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ તેમજ તેમની ટીમની પ્રશંસનીય કામગીરી.* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oazykcrjwfz9wbi3/" left="-10"]

*મહિસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ તેમજ તેમની ટીમની પ્રશંસનીય કામગીરી.*


*મહિસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ તેમજ તેમની ટીમની પ્રશંસનીય કામગીરી.*

મહિસાગર જિલ્લામાં સતત બે દિવસ થી પડતા વરસાદના કારણે કેટલા લોકો ઘર વિહોણા બન્યા હતા,ત્યારે પોલીસ પ્રશાસન તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ કિરીટસિંહ ઝાલા તેમજ તેમની ટીમ સાથે લુણાવાડા તાલુકાના રાબડીયા તેમજ ખલાસા ગામે પહોચ્યા હતા. વરસાદ ના કારણે પશુઓ ને નાખવા માટે ઘાસચારો ન મળતો ત્યારે ઠાકોર સેનાના કાર્યકર્તા ઘાસચારાની ગાડી ભરી જરૂરીયાત મદો ને ઘાસ ચારો પૂરો પાડ્યો હતો.જેમ જેમ કોઈ પણ ચીજ વસ્તુઓની જરૂર પડશે ત્યારે તેમ ચોક્કસ ના ઠાકોર સેના તરફથી મદદ કરવામાં આવશે તેવું મહિસાગર જિલ્લા પ્રમુખ જણાવ્યું હતું

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]