બેસણું ( અવસાન નોંધ ) - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nwi8yoimsyshys3m/" left="-10"]

બેસણું ( અવસાન નોંધ )


પટેલ જમનભાઈ ગોકળભાઈ મોરીના પુત્ર
પટેલ રેનીશભાઈ જમનભાઈ મોરી ઉ વ 44 તે પ્રફુલભાઈ તથા સંજયભાઈ તેમજ શોભનાબેન કિરણભાઈ લાડાણીના ભાઈ અને નિકુંજભાઈ, રીપલભાઈના પિતરાઈ નું તા 25 નારોજ અવસાન થયેલ છે

બેસણું તેમના નિવાસસ્થાન કિશાનપરા શેરી નંબર 1 ખાતે રાખેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]