શ્રી ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ આયોજિત આગામી ૩૬ માં સમૂહ લગોત્સવ ના ફોર્મ મેળવવા અનુરોધ - At This Time

શ્રી ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ આયોજિત આગામી ૩૬ માં સમૂહ લગોત્સવ ના ફોર્મ મેળવવા અનુરોધ


શ્રી ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ આયોજિત આગામી ૩૬ માં સમૂહ લગોત્સવ ના ફોર્મ મેળવવા અનુરોધ
ઉમરાળા તાલુકા સરદાર પટેલ પ્રગતિ સમાજ દ્રારા આયોજીત આગામી ૩૬ મો સમુહ લગ્ન તા.૧૨/૧૧/૨૦૨૪ ને મંગળવાર ( સવંત ૨૦૮૧ કારતક સુદ ૧૧ ) ના રોજ શ્રી ધનાબાપા ની જગ્યા મું.ધોળા ગામ તા.ઉમરાળા ખાતે યોજાશે જેમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે છેલ્લી તારીખ:૩૦/૧૦/૨૦૨૪ સુધી માં નીચે ના સરનામે સંપર્ક કરવા વિનંતી સહજાનંદ એગ્રો એન્ડ ટ્રેડર્સ બેન્ચા ચોકડી ચોગઠ રોડ મું.તા.ઉમરાળા.જી:ભાવનગર તેમ ઉમરાળા તાલુકા પટેલ સમાજ ના પ્રમૂખશ્રી નિલેશભાઈ બાલાભાઈ ઇટાલિયા ઉમરાળા ૯૯૨૪૯૯૪૫૨૦ સુરત કતારગામ લલિતા ચોકડી તક્ષશિલા કલાસીસ દર્શનભાઈ કકડીયા ૯૦૩૩૩૦૫૧૬૨.વરાછા વિનોદભાઈ કકડીયા ૯૯૭૯૪૫૬૦૮૫ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.