જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમા ન્હાવા પડેલ પટેલ યુવકનુ ડુબી જવાથી મોત - At This Time

જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમા ન્હાવા પડેલ પટેલ યુવકનુ ડુબી જવાથી મોત


જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમા ન્હાવા પડેલ પટેલ યુવકનુ ડુબી જવાથી મોત

જસદણ ગોખલાણા રોડ ઉપર આવેલ આડી ભાદર નદીમા ત્રણ ભાઈઓ નવા ગયેલા હતા તેમના નાના ભાઈનુ યશ નું મુત્યુ થયું હતું નહાવા પડેલ મુળ વિરનગરના અને હાલ જસદણ રહેતા યશ પ્રવિણભાઈ શેખલીયા (ઉ.વર્ષ 18) ને તેના પિતાએ વાડીએ જવા ભાઇ સાથે મોકલ્યો હતો રસ્તામા મિત્રો સાથે ન્હાવા પડતા નદીના કાદવમા ખુંચી જવાથી યશનુ મોત થતા પરિવારમા માતમ છવાઈ ગયો છે જસદણ ફાયર ટીમ 4 કલાકની જહેમત બાદ કાદવમાં ખૂંચી ગયેલ યશના મૃતદેહને બહાર કાઢીને જસદણ સિવિલમાં પીએમ માટે ખસેડાયોઃ છે યશના પિતા ખેતીની સાથે જસદણમાં હીરા ઘસવાનું કામ કરે છે
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.