જસદણ નગર પાલિકા માં અત્યાર સુધીની જે સામાન્ય સભાઓ થઈ એમાં કોઈપણ જાતના વિરોધ વગર - At This Time

જસદણ નગર પાલિકા માં અત્યાર સુધીની જે સામાન્ય સભાઓ થઈ એમાં કોઈપણ જાતના વિરોધ વગર


જસદણ નગર પાલિકા માં અત્યાર સુધીની જે સામાન્ય સભાઓ થઈ એમાં કોઈપણ જાતના વિરોધ વગર અત્યાર સુધીની બધી જ સભા પુરી થઈ છે...
એનો મતલબ રાજકીય દ્રષ્ટિકોણ થી જોવામાં આવે તો..ભાગબટાઈ થાય છે એ તારણ કાઢી શકાય....
અને એ પાછું ફાઇનલ પણ છે.સૂત્રોના જણાવ્યા પછી..
મેં ધણી વાર તમારા ન્યૂઝના માધ્યમથી વાંચ્યું પણ છે.કે જસદણના લોકો વિરોધ પણ કરે છે.તો જે તે વિસ્તારના કોર્પોરેટર કેમ સભામાં અવાજ નથી ઉઠાવતા..સવાલ તો થાય જ ભાઈ
આશા રાખું કે #atthistime ન્યુઝ આમાં કાંઈક વિચાર કરે અને સાચી હકીકત લોકો સુધી પહોંચાડે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.