મહીસાગર :પંચમહાલ લોકસભા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nnva0nwv1b2cjoik/" left="-10"]

મહીસાગર :પંચમહાલ લોકસભા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે


મહીસાગર :પંચમહાલ લોકસભા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ગોધરા કમલમ ખાતે સેન્સ લેવામાં આવશે

લોકસભા માટે પંચમહાલ અને મહીસાગર જીલ્લા ના અંદાજીત 3 ઉમેદવાર મેદાન માં ...

લોકસભા ની ચૂંટણી લડવા સાંસદ રતનસિંહ રાઠોડ શહેરા ના ધારા સભ્ય જેઠાભાઇ ભરવાડ લુણાવાડા પૂર્વ ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક પણ ટિકિટ ની માંગ કરશે : સુત્ર

જીલ્લા ભાજપ દ્વારા આજે 11 વાગે ભાજપ અગ્રણી અને કાર્યકરો સાથે મિટિંગ કરી ટિકિટ માટે નો રિપોર્ટ હાઈ કમાન્ડ ને આપશે


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]