મનપા જૂના 400 બોરથી ભૂગર્ભજળ રિચાર્જ કરશે; જળસંચય માટે ખાસ યોજના ચલાવવા માંગ - At This Time

મનપા જૂના 400 બોરથી ભૂગર્ભજળ રિચાર્જ કરશે; જળસંચય માટે ખાસ યોજના ચલાવવા માંગ


વોટર ડેના સેમિનારમાં પાણી સમસ્યાનો નક્કર ઉપાય ન મળ્યો

રાજકોટ શહેર હાલ પીવાના પાણી માટે માત્ર નર્મદાનીર પર આધારિત છે કારણે ન્યારી અને આજી ડેમ વર્ષે 3 વખત આખા ભરાય તો પણ પાણી પૂરું પડે તેમ નથી. આ સમસ્યાના યોગ્ય નિરાકરણ અને નવા સ્ત્રોત માટે રાજકોટ મહાનગરપાલિકાએ તજજ્ઞોને બોલાવીને વોટર ડે નિમિત્તે ખાસ સેમિનારનું આયોજન કર્યું હતું જોકે તેમાં કોઇ નક્કર ઉપાય મળ્યો નથી પણ રેઈન વોટર હાર્વેસ્ટિંગ જ મહત્ત્વનું હોવાનું તારણ નીકળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.