સાબરકાંઠા જિલ્લામાં:- 2 વાગ્યા સુધીનો વરસાદ. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં:- 2 વાગ્યા સુધીનો વરસાદ.


સાબરકાંઠા જિલ્લામાં:-

2 વાગ્યા સુધીનો વરસાદ..

પોશીના- 2.20 ઈંચ
ઈડર- 1.22 ઈંચ
ખેડબ્રહ્મા- 1.10 ઈંચ
વડાલી- 1.9 ઈંચ
વિજયનગર- 1.16 ઈંચ
હિંમતનગર- 14 મીમી
તલોદ- 13 મીમી
પ્રાંતિજ- 14 મીમી

પોશીમાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા...

સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસમાં ભારે વરસાદ થી નવા નીરની આવક...

રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.