સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગણેશ યુવક મંડળ દ્વારા 42 ગણેશ મહોત્સવ - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગણેશ યુવક મંડળ દ્વારા 42 ગણેશ મહોત્સવ


સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગણેશ યુવક મંડળ દ્વારા પાંચ દિવસ ગણેશ સ્થાપના કરી પાંચમા દિવસે વિસર્જન કરાયું

42 ગણેશ મહોત્સવ ઉજવાય હતા
ઇલોલ ગણેશ યુવક મંડળ ધ્ધરા યોજાયેલ

આજે પાંચમા દિવસે વિસર્જન કર્યું ઇલોલ ગુજરાતી શાળામાં ગણપતિ દાદાની આરતી કરી અને વિસર્જન કરવામાં આવ્યું હતું
. લોકો પ ડીજેના તાલે વાજતે ગાજતે જૂમી ઉઠયા હતા

યુવકો ગણપયીદાદા ના રંગે રંગાયા હતા ગણપતિદાદા મોરિયા ના નાદ ઇલોલ ગામમાં ગુંજી ઉઠ્યા હતા ત્યારે વધુ એક વાત કરીએ તો ઇલોલ ગામ ના યુવક મંડળ દ્વારા ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરી અને આજરોજ વિસર્જન કરવામાં આવ્યું હતું
તેમજ ઇલોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટાફ હાજર રહેલ હતા
વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરાયું હતું વધુ વાત કરીએ તો ડીજેના તાલે લોકો ઝૂમે ઉઠ્યા હતા યુવકો બહેનો માતાઓ વડીલો અને ભૂલકાઓ જય ગણેશ ના નારા લગાવી રહ્યા હતા ગણપતિ દાદા દરેકના વિઘ્નો દૂર કરે અને આવતીસાલ વહેલા આવે એવી પ્રાર્થના કરવામાં આવી હતી

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.