બસપોર્ટ પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:વાલીવારસની શોધખોળ - At This Time

બસપોર્ટ પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો:વાલીવારસની શોધખોળ


ઢેબર રોડ એસ.ટી.બસ ડેપોના બહારના ગેટ પાસે એક અજાણ્યો પુરુષ(ઉ.વ.60)બેભાન હાલતમા પડ્યો હોય જેને 108 ના ઇ.એમ.ટી રવિન્દ્રભાઇ ચૌહાણ એ જોઇ તપાસી મરણ ગયેલ નું જાહેર કર્યું હતું.આ મામલે એ ડીવીઝનના એએસઆઈ રાજુભાઈ સોલંકી સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.