લોકો પગપાળા માં આશાપુરાના દર્શને જઈ રહ્યા છે તેમની સેવા કરવા માટે સેવાભાવી લોકો કેમ્પ તથા વિવિધ રીતે સેવા આપી રહ્યા છે

લોકો પગપાળા માં આશાપુરાના દર્શને જઈ રહ્યા છે તેમની સેવા કરવા માટે સેવાભાવી લોકો કેમ્પ તથા વિવિધ રીતે સેવા આપી રહ્યા છે

નવલી નવરાત્રી આવી રહી છે ત્યારે લોકો પગપાળા માં આશાપુરાના દર્શને જઈ રહ્યા છે તેમની સેવા કરવા માટે સેવાભાવી લોકો કેમ્પ તથા વિવિધ રીતે સેવા આપી રહ્યા છે,તેવી જ સેવા સામખિયાળી ના મહાદેવ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી આ ગ્રુપ દ્વારા પદયાત્રીઓને સમોસા વિતરણ કરવામાં આવ્યા હતા આ સતકાર્યમાં ઘનશ્યામભાઈ સાધુ, પ્રફુલભાઈ વિંઝોડા ,મહેશભાઈ આહીર, શ્યામભાઈ ઠક્કર,ધવલભાઇ સાધુ, તથા નાનજીભાઈ શામળીયા જોડાયા હતા..

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો :9427392494

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »