સાયલા થી સુરેન્દ્રનગર આવતી બસ ના કંડકટર ની દાદાગીરી આવી સામે.

સાયલા થી સુરેન્દ્રનગર આવતી બસ ના કંડકટર ની દાદાગીરી આવી સામે.


સુરેન્દ્રનગર બસ ડેપો મેનેજર ને સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલા તેમજ એ.બી.વી.પી દ્વારા અપાયુ આવેદનપત્ર.
બસ સમયસર ના આવવા બાબત કંડકટર દ્વારા વિદ્યાર્થીઓને અપ શબ્દ બોલવા બાબત, નવી બસ ચાલુ કરવા બાબત તેમજ વિદ્યાર્થીઓની પડતી મુશ્કેલી યોને ધ્યાનમાં લઈને સાયલા સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા તથા abvp દ્વારા આપ સાહેબને આવેદનપત્ર લેખિતમાં કરવામાં આવે છે છતાં પણ ઉપરના અધિકારીઓ દ્વારા આની ઉપર કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી સાયલા થી સુરેન્દ્રનગર આવતી બસના વિષયો ને લઈને ઘણા સમયથી વિદ્યાર્થીઓને
વી.બી કોડિયા કંડકટર હાલાકી ભોગવી પડે છે અને બસ નંબર જીજે 18 z4647 ની બસના કંડકટર દ્વારા વિદ્યાર્થીઓને અપ શબ્દો બોલવા માં આવ્યા છે તેમના ઉપર તંત્ર દ્વારા સખતમાં સખત પગલા લેવામાં આવે એવી સાયલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા તથા ABVP ની સ્પષ્ટ માંગ છે બસોના વિષયો ના મુદ્દા નીચે પ્રમાણે છે સાયલા થી સુરેન્દ્રનગર ની બસ વિદ્યાર્થીઓ માટે અલગ મુકવી, ગોખરવાડા સુરેન્દ્રનગર ફરી ચાલુ કરી કંડકટર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા મા આવે ઉપરોક્ત પ્રશ્નોનું નિરાકરણ જો પાંચ દિવસ માં નહીં આવે તો સરપંચ શ્રી અજયરાજસિંહ ઝાલા તથાABVP ગાંધીચિંધ્યા માર્ગ એ આંદોલન કરવામાં આવશે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »