માળિયા હાટીના મુકામે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો માળિયા હાટીના માં - At This Time

માળિયા હાટીના મુકામે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો માળિયા હાટીના માં


માળિયા હાટીના મુકામે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો માળિયા હાટીના માં બોલાવી હતી તે માં પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ શ્રી જીતુભાઈ મણવર તથા માજી ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા તથા જીલ્લા મોરચા ના પ્રમુખશ્રી બાબુભાઈ મકવાણા તેમજ જીલ્લા મોરચા ના મહામંત્રી દેવશીભાઇ ખાણીયા, કોષાધ્યક્ષ શ્રી મનોજભાઈ મકવાણા તેમજ તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભાલોડીયા તથા તાલુકા મોરચા ના પ્રમુખ શ્રી ભીખાભાઈ ગોહેલ , તાલુકા પંચાયત ના સા. ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી નરસિંહભાઈ માકડીયા તથા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી મહેશભાઈ સાથે ના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મીટીંગ મા સંગઠન પર્વ ના ભાગ રૂપે દલિત મહોલ્લામાં જઈ ને ઓનલાઇન સદસ્ય બનાવવા માટે ની સમજ આપી, માળિયા હાટીના દલિત સમાજના લોકો ને મળી તેમના ઘરે સ્ટીકર લગાવી ને મુલાકાત કરવા મા આવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.