*આજે સુરેન્દ્રનગરના સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n9bdervvmognp087/" left="-10"]

*આજે સુરેન્દ્રનગરના સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે*


*આજે સુરેન્દ્રનગરના સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની વર્ચ્યુઅલ બેઠક યોજાશે*
----------------
માહિતી બ્યુરો, બોટાદ :- સુરેન્દ્રનગરના સાંસદશ્રી મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે તા.૧૪ મી જુલાઇ,૨૦૨૨ ને ગુરૂવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદનના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની વર્ચ્યુઅલી બેઠક યોજાનાર છે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ ઉપસ્થિત રહેવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ તરફથી જણાવાયું છે.
૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]