બોટાદ પોલીસે કુલ રૂપિયા 32490 નો મુદ્દામાલ કબ્જે કરી નોંધાઈ ફરિયાદ - At This Time

બોટાદ પોલીસે કુલ રૂપિયા 32490 નો મુદ્દામાલ કબ્જે કરી નોંધાઈ ફરિયાદ


બોટાદ પોલીસે કુલ રૂપિયા 32490 નો મુદ્દામાલ કબ્જે કરી નોંધાઈ ફરિયાદ

બોટાદ પોલીસને બાતમી મળેલ કે બોટાદ સાળંગપુર રોડ પર એક ઈસમ પોતાની પાસે દારૂ ની બોટલો રાખી વેચાણ કરી રહ્યો છે ત્યારે બોટાદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા રેડ કરતા આ કામના આરોપી જયરાજભાઈ વનરાજ ભાઈ ધાંધલ પાસેથી કુલ સિલબંધ દારૂની મોટી બોટલ નં. 17 તથા દારૂની નાની બોટલ નં. 22 તથા એક હિરો સ્પ્લેન્ડર ગાડી મળી કુલ રૂપિયા 32490 નો મુદ્દામાલ ગણી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.