ધંધુકાનું ગૌરવ - At This Time

ધંધુકાનું ગૌરવ


ધંધુકાનું ગૌરવ મોદન મોહંમદ સ્વાલેહ શરીફભાઈ જે સ્વાલેહની ઉમર ૧૦ વષૅની છે અને થાઈલેન્ડ ના ફુકેટ શહેરમાં જઈને કરાટે ચેમ્પિયશિપ ભાઞ લઈને સર્ટિફિકેટ(પ્રમાણપત્ર) મેળવેલ છે જે હાલમા જુહાપુરા અમદાવાદ મા રહે છે અને અંબર ટાવર પાછળ ક્રેસન્ટ સ્કુલમાં ભણે છે અને મોહંમદ સ્વાલેહ એ એક ઞોવા માંથી અને એક જયપુર રાજસ્થાન થી તેમજ અમદાવાદ થી પણ મેડલ મેળવલ છે આ સાથે જેના ફોટા વિડિઓ સામેલ છે અને હાલમા આઈ.આર. હુસેન સર પાસે આઞળ ની ટ્રેઈનીંગ ચાલુ છે અને આટલી નાની ઉંમર માં પહોચવુ એ બહુ મોટી તથા આપણા સૌ માટે ગર્વ લેવાની વાત છે અને સ્વાલેહના પિતા ગરેજ મા ફોરમેન છે છતાં પુત્રની રૂચી અને મેહેનતને જોઈ અવિરત સહકાર આપી પુત્રના ઉજ્વળ ભવિષ્ય માટે કાર્યરત છે જે તમામ વાલી માટે એક ઉદાહરણ રૂપ છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.