સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગાંભોઈપોલીસ સ્ટેશન હદમાં આવેલું માથાસુરીયા ગામ પાસેથી વિદેશી બ્રાન્ડનો દારૂ ઝડપાયો. - At This Time

સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગાંભોઈપોલીસ સ્ટેશન હદમાં આવેલું માથાસુરીયા ગામ પાસેથી વિદેશી બ્રાન્ડનો દારૂ ઝડપાયો.


સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના ગાંભોઈપોલીસ સ્ટેશન હદમાં આવેલું માથાસુરીયા ગામ પાસેથી વિદેશી બ્રાન્ડનો દારૂ ઝડપાયો.
ગાંભોઈ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ ઠાકોર સાહેબ તેમજ સ્ટાફ દ્વારા આજરોજ વિદેશી બ્રાન્ડ ના દારૂ અને ગાડી મુદ્દા માલ કબજો કર્યો
વધુ કાર્યવાહી હાથ પધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.