યુવક ગર્લફ્રેન્ડને લઈ દુબઇ ફરવા ગયો પરત આવતા 2 કિલો સોનાની દાણચોરીમાં ઝડપાયાં પ્રેમી ને પ્રેમિકા ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mrckswtdw8wtegay/" left="-10"]

યુવક ગર્લફ્રેન્ડને લઈ દુબઇ ફરવા ગયો પરત આવતા 2 કિલો સોનાની દાણચોરીમાં ઝડપાયાં પ્રેમી ને પ્રેમિકા ઝડપાયા


દાણચોરી માટે યુવક-યુવતીનો ઉપયોગ, ખાસ પ્રકારની બેગમાં સોનું સંતાડી લાવ્યાં

અભ્યાસ કરતા યુવકને આવવા-જવાની ટિકિટ, હોટલ અને ફરવાની ઓફર અપાઈ હતી

સોનાના ભાવમાં થઇ રહેલા સતત વધારાને લઇને દાણચોરીના પ્રમાણમાં વધારો થયો છે. પેડલરોને અખાતી દેશોમાં મોકલી સોનાની દાણચોરી કરાવતી ગેંગ સક્રીય બની છે. ત્યારે એક યુવક અને યુવતી દુબઇથી પરત ફરતા તેમની પાસેથી દાણચોરીનું બે કિલો સોનું ડીઆરઆઇએ ઝડપી પાડ્યું છે. ચોકાવનારી વાતએ હતી કે, અભ્યાસ કરતા યુવકને દુબઇની ઓફર મળી અને ગર્લફ્રેન્ડને લઇને બન્ને જણાં મોજ કરી આવ્યા.


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]