ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલ ટ્રક પલ્ટી ખાઇ જતાં ત્રણ મજુરના ઘટના સ્થળે મોત - At This Time

ગારીયાધાર-ફિફાદ રોડ પર કપાસ ભરેલ ટ્રક પલ્ટી ખાઇ જતાં ત્રણ મજુરના ઘટના સ્થળે મોત


બ્રકિગ ન્યુઝ.....

ગારિયાધાર થી ફિફાદ રોડ પર કપાસ ભરેલ ટ્રકની પલ્ટી

ટ્રક પલ્ટી ખાઇ જતા પરપ્રાંતીય ત્રણ મજૂરના ઘટના સ્થળે મોત

જયારે અન્ય બે વક્તિને ગંભીર ઈજા થતાંખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે

ફિફાદ તરફથી ગારિયાધાર આવી રહેલ કપાસ ભરેલ ટ્રક ફિફાદ ગામ નજીક પલ્ટી ખાઈ જતાં

મોહન પુરન મુખીયા ઉ. વ. ૬૦, નવલ તેતર સદા ઉ. વ. ૩૦, ઇન્દ્રકુમાર સરની ઉ. વ. ૨૬ ના ઘટના સ્થળે મોત

જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તો ને ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે

ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.