પત્રકાર મુકેશ મારવાડી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે કરી અટકાયત - At This Time

પત્રકાર મુકેશ મારવાડી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે કરી અટકાયત


શહેરા ખાતે પત્રકાર મુકેશ મારવાડી દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસ દ્વારા નિષ્ફળ બનાવામા આવ્યો હતો. શહેરા પોલીસે પત્રકાર મુકેશ મારવાડી આવતાની સાથે રસ્તામાંથી અટક કરી પોલીસ મથકે લઈ ગયા હતા. મુકેશ મારવાડી દ્રારા આક્ષેપ લગાવામા આવ્યો હતો કે શહેરા નગર પાલિકાના ત્રણ કર્મચારીઓની બદલી કરવામા આવે.નોધનીય છે કે આ અગાઉ મુકેશ મારવાડી પર ખોટી પોલીસ એફઆઈઆર નગરપાલિકાના ફાયર કર્મચારી દ્વારા એફઆઈઆર કરવામા આવી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.