કોડીનાર આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર લેબોરેટરી છે પરંતુ તમામ પ્રકાર રિપોર્ટ થતા નથી દવાઓની પણ અછત - At This Time

કોડીનાર આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર લેબોરેટરી છે પરંતુ તમામ પ્રકાર રિપોર્ટ થતા નથી દવાઓની પણ અછત


કોડીનાર સમૂહ આરોગ્ય કેન્દ્રમાં તબીબો નો અભાવ હોય દર્દીઓને ના સુટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ માત્ર એક જ તબીબ હોય દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવી પડી રહ્યો છે તેમજ અહીંયા એક જ હોય એ પણ કોર્ટના કામે ગયા હોવાનું કર્મીઓ જણાવ્યું હતું

આ ઉપરાંત અહીંયા સર્જન કે નથી એમડીકે ગાયેલુ ટેસ્ટ નથી નાનકડા ગામમાં જે પ્રમાણે સરકારી દવાખાનું હોય એવું જોવા મળી રહ્યું છે અને સામાન્ય શરદી ઉધરસ દવા આપવામાં આવે છે એ પણ જો ડોક્ટર હાજર હોય તો અથવા તો બ્લોકમાંથી જો કોઈ ડોક્ટર આપવામાં આવે તો વિદ્યાર્થી કે અન્ય કોઈકને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ની જરૂરિયાત ઊભી થાય ત્યારે બે ત્રણ કલાક બેસવું પડે છે અથવા તો એકાદ બે ધક્કા ખાવા પડી રહ્યા છે દવાઓની પણ અહીં અસર જોવા મળે છે

એક્સ રે રૂમ છે ટેકનીશીયન નથી વધુ મળતી વિગત મુજબ અહીંયા રૂમ તો છે પણ ટેકનિશિયન નથી તેમ જ આંખના કોઈ તબીબ નથી આ તથા લેબોરેટરી છે પરંતુ દરેક રિપોર્ટ તથા નથી અને ઓપરેશન છે પણ સર્જન ક્યાં આ બધી સમસ્યાને કારણે આખરે ગરીબ દર્દીઓ ખાનગી દવાખાનાને કે હોસ્પિટલમાં દાખલ થવું મજબૂર બને છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.