બેસણુ - At This Time

બેસણુ


માળીયા હાટીના સ્વ પ્રભુદાસ ભીમજીભાઈ અભાણીના પૌત્ર રવિભાઈ ઉ વ 37તે સ્વ દિલીપભાઈ અભાણી (સ્વ દામભાઇ)ના પુત્ર તેમજ ગીરીશભાઈ, પિયુષભાઇ,નિલેશભાઈ તથા મનીશભાઈના ભત્રીજા નું તા 14 ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણું માળિયા હાટીના ખાતે તા 17 ના શુક્રવારે સાંજે 4 થી 5: 30 લોહાણા મહાજન વાળી ખાતે રાખેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.